મા તે શીખવ્યો. હતો હેતનો કકકો
સમર્પણની બારખડી
ત્યાગની. મહત્તા
તે કહેલું આચરણથી. શીખવેલું
અન્યના. સુખ. ખાતર
નીજની. ચીજ તજવી
એ ત્યાગ
ત્યાગ એ તપ છે
ત્યાગ. જપ. છે
ત્યાગ સાધના છે
ત્યાગ પ્રાર્થના છે
ત્યાગ આરાધના છે
ત્યાગ ઉપાસના છે
ત્યાગથી જસંયમનીપજે
સંયમનીછીપમાં જ
મોક્ષનું. મોતી મળે!" .