મમ્મી તારી યાદ આવે છે.... !
જયારે રોજ સવારમા માં ચાદર ની હૂંફ છોડુ છૂ....!
ત્યારે તારી હૂંફ ની યાદ આવે છે...!
જયારે જવાબદારી નીચે જકડાઈ જાવ છૂ
ત્યારે તારી યાદ આવે છે.......
પુત્રવધૂ બનીને બનાવટી હાસ્ય નુ મૂખોટુ ઉતારુ છુ
ત્યારે આંખ માંથી અશ્રૂ ની વહિ જતી ધારા સાથે યાદ આવે છે ........
perfect બની બની ને થાકુ ત્યારે તારી અલ્લડ બિન્દાસ દિકરી હતી અે યાદ આવે છે....
બધિ વાત મા હા એ હા કરિ ને થાકુ ત્યારે તારી સામેની જીદ યાદ આવે છે ....
મમ્મી તારી બોવ યાદ આવે છે......
મન થાય છે પુત્રવધૂ મટીને
ફરી તરી પૂત્રી બની જાવ
પછી તારા આપેલા સંસ્કારો ની યાદ આવે છે
મમ્મી તારી યાદ આવે છે...... Nilam_ vithlani