ભીની આંખોથી ભીની વાત થઈ ગઈ
મળ્યા પેલા જ એક તીખી તકરાર થઇ ગઇ
હતી એની હા અને મારી ના થઈ ગઇ
બસ આ એક વાત પર ખાટી વાત થઈ ગઈ
સ્મિત મધુર એનું કે દિલની રાણી થઈ ગઈ
વાત મારી જાણી એને સાચી ઘાણી થઈ ગઈ
આંખો મીઠી જાણી મારી હસી છૂટી ગઈ
ના મળ્યું બીજું કોઈ તું એક મારી થઈ ગઈ
- અલ્પેશ