મન....
બોવ જ ચંચળ બોવ જ જિદ્દી
મન છે તો માયા છે મન છે તો મોહ છે
અપેક્ષા મન રાખે
અપેક્ષા પુરી ન થાય તો બીજા ને દોષ આપીયે
પણ અેટલો આપણે વિચાર કરીએ છીએ કે અપેક્ષા રાખતા પહેલાં આપણે અે વ્યક્તિ ની પરવાનગી લીધી તી... નહી ને...તો અપેક્ષા પૂરી ન થાય તો અેને દોષ શા માટે આપવો જોય?
મન ને સાથે રાખીને ચાલો તો સંસારી
મન મૂકીને ચાલો તો સન્યાસી