jogging talk..
બે સ્ત્રીઓ ની વાતો
૧ : યાર મારા સન નું એડમિશન ટોપ સ્કૂલ માં થઈ ગ્યું..
૨ : મારા સન ને તો ના મળ્યું .ઇન્ટરવ્યૂ માં કઈ બોલ્યો જ નઈ ને કેટલું રેડી કરાયું તું તોય..
૧: મારો સન તો ફટાફટ બધા જવાબ આપતો તો.બહુ જ હોશિયાર છે..
૨: હોશિયાર મારો સન પણ છે .પણ મેડમ પૂછે તો
કે મમ્મી નાં કાન માં કહુ . ને
એ વખતે મને તો એટલી સરમ આવી કે શું કરું હવે..
૨: વટ થી ચાલી ને કે ચલ by. ત્યારે મારે
પાછડ થી કેવું પડ્યું
બેન તમે નસીબદાર છો તમારો ત્રણ વર્ષ નો દીકરો
હજુ તમારો છે..