Kundli Ke Yog & Astrology In Gujarati About Govt Job
તમારી કિસ્મતમાં આવા સોનેરી યોગ હશે, તો તમે બનશો ઉચ્ચ સરકારી અધિકારી
કુંડળીમાં પાંચમા ભાવથી પ્રાથમિક અભ્યાસ, નવમા ભાવથી ઉચ્ચ અભ્યાસ અને ભાગ્ય ઉપર વિચાર કરવામાં આવે છે. આ ભાવોના સ્વામી અને તેની ઉપર કયા-કયા ગ્રહોની દ્રષ્ટિ છે તેનું અધ્યયન કર્યા પછી અભ્યાસ અને ભાગ્યની બાબતો જાણી શકાય ચે. આ ભાવોમાં બુધ અને ગુરુ હોય તો બુદ્ધિ અને ઉચ્ચ શિક્ષા પ્રદાન કરે છે.
કોઈ વ્યક્તિને પ્રશાસનિક સંસ્થાઓમાં સારી નોકરી મળશે કે નહીં, તે આ ભાવોથી જાણી શકાય છે. આ ભાવો ઉપર સૂર્ય, ગુરુ, મંગળ, રાહુ અને ચંદ્ર વગેરે ગ્રહોની શુભ અસર હોવી જોઈએ. મંગળથી વ્યક્તિમાં સાહસ અને પરાક્રમ આવે છે. સૂર્યથી નેતૃત્વ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. ગુરુ ગ્રહથી યોગ્ય નિર્ણય લેવાના ગુણો આવે છે અને ચંદ્રની સ્થિતિથી વ્યક્તિ કેટલો શાલીન છે અને મસ્તિસ્ક સ્થિર છે કે તે નહીં જાણી શકાય છે.
જો તમારી કુંડળીમાં દર્શિત યોગો હશે તો મોટા સરકારી અધિકારી બનવાના યોગો છે
સૂર્ય અને મંગળ અર્થાત વિચાર અને સાહસના પરમ શુભ ગ્રહ ગણવામા આવે છ્ સૂર્યને કુંડળીનો ઁઆત્મા ગણવામા આવે છે
કુંડળીમાં સૂર્યઆત્માનો કારક છ્ આ ગ્રહ સ્વ રાશિ કે ઉંચ રાશિમાં હોય શુભ હોય ક્ 3કે 10 મા ભાવમા હોય તો આ વ્યક્તિ ખુબજ પ્રગતિ કરે છ્
સૂર્ય નવમાંશ કેન્દ્ર કે તૃતીય કે અગિયારમા ભાવમા હોય તો તેવી વ્યક્તિ બાધા રહિત સારી નોકરી મેળવે છે
કુંડળીમાં 11મા ભાવને સ્વામી નવમા ભાવમા ગેસ કે દશમેશ મી સાથે હોંસ કે દ્રષ્ટિ કરતો હોય તેવી વ્યક્તિ અમલદાર તરીકે નિમાય છે
કુંડળી ના પાંચમા ભાવમા ઉચ્ચ ના ગુરુ કે શુક્ર હોય અને તેની ઉપર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તેમજ સુર્ય સારી સ્થિતિમાં બોલ તે નગર કે સંસ્થાનો ઉચ્ચ અધિકારી બંને છે
લગ્નભાવના સ્વામી અને દશમા ભાવનો સ્વામી સ્વ રાશિમાં હોંસ કે ઉચ્ચનો થઈ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય ગુરુ ઉચ્ચ કે સ્વ રાશિ મા હોય ત વ્યક્તિ ઉચ્ચ અધિકારી હોય
લગ્નમાં સૂર્ય અને બુધ ગેસ અને ગુરુ ની શુભ દ્રષ્ટિ તેની પર પડી રહી હોંસ ત વ્યક્તિ નગર પ્રશાસનમાં ઉચ્ચ અધિકારી બંને છે
કુંડળી મા આવા યોગથી નોકરી ની સફળતા વધી જાય છ્ જે આ કારક ગ્રહોની દશા મળે તો પણ વ્યક્તિ ને ખુબજ લાભ કર્તા રહે છે