ડૂબતી સાંજ
મન વિચલિત કરે
મન પ્રફૂલ્લિત કરે,
ન વિસરાય પલકો ભરે...
ડૂબતી સાંજ
આંગણ બેઠી અશ્રું સરે
બાંકડે બા તુજ સ્મૃતિ ભરે
આવી બેઠી હું પણ કિનારે...
ડૂબતી સાંજ...
*બા*કરી પૌત્ર પૌત્રી સુરે,
ત્યા તો બા ફરી તુજ સ્મરે,
બાંકડો સૂનો વહાલ ધરે...
ડૂબતીસાંજ....
૨૩/૩/૧૯