Gujarati Quote in Shayri by Dipika Kakadiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુ આમ અચાનક મળી જશે ખબર નહોતી,
મારૂં દિલ ધડકન ચુકી જશે ખબર નહોતી,
વીતાવ્યા વર્ષો જેને ફક્ત જોવાની રાહમાં ,
એ આંખ ખોલતા જ સામે હશે ખબર નહોતી.

કર્યો હતો‌ પ્રેમ જેને પ્રેમ કરતા પણ વધારે,
એના પણ હાલ મારા જેવા જ હશે ખબર નહોતી.

વચનો આપ્યા હતા સાથે જીવવા મરવાના,
પણ નસીબ રૂઠશે એવી ખબર નહોતી.

Gujarati Shayri by Dipika Kakadiya : 111319478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now