શાકભાજી ની વાળી પર એક મજાની વાત થઈ. હું શાક લેવા ગયો અને મેં ટમેટા ના ભાવ પુછ્યા, તો શાકભાજી વાળો કહે ૧ કિલો ના ૩૦ રૂપીયા અને અળધા કિલો ના ૨૦ રૂપીયા. મેં કિધું ભલે અળધો કિલો આપ. અને એણે વજન કરી આપ્યા. પછી મેં કિધું અળધા કિલો ના ૨૦ રૂપીયા જોઈએ તો તને ચેક આપું અને ૧૫ રૂપીયા જોઈએ તો રોકડા આપું.
આગળ તમે જણાવજો શું કરવું જોઈએ?