વ્યથા દિલ ની જાણી ને વહે છે આંસુ,
હસતા,રડતા પણ વહે છે આંસુ.
હૃદય ના કંઇક દર્દ,છૂપાવે આંસુ,
નિરાશ ચેહરાની વેદના જે જાણે
તેના દિલ ની વાત આંસુ જ જાણે,
ઈશારા કરી ,નયન મારા થાક્યા,
સંકટ સમયે પ્રિયે શીદ ભાગ્યા ,
જીવનસાથી કરવા સાથ તારો માંગ્યો
મઝધારે લાવી આમ શીદ મને છોડ્યો.
અમૃત....