પ્રેમ જેટલો નાનો શબ્દ છે વ્યાખ્યા તેની અેટલી જ મોટી છે
આમ તો પ્રેમ અવ્યાખ્યિત છે
આપણે ઘણી વાર લાગતૂ હોય છે ને સમય જતા પ્રેમ ઓછો થય જાય છે......
જી...ના...
સાગર માથી પાણી ઓછું થતા જોયુ છે?
પ્રેમ ની પરિભાષા તો સાગર જેવી જ છે,
જે નજર મા આવે માપ માં ન આવે .....
કદાચ પ્રેમી ના વતૅન મા ચોક્કસ ફેરફાર આવે છે
because of our behaviour .....
પ્રેમ નુ બીજુ નામ છે સ્વતંત્રતા ,
પ્રેમ નુ બીજુ નામ છે વિશ્વાસ,
તમારા પ્રેમી ને જેટલો સ્વતંત્રતા ના ગગન મા મુકતપણે વિહરવા દેશો એટલો જ પૃણૅતા થી પરત ફરશે.