Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Astrological Measures For Money Problems

દરરોજ કરો રોટલીનો આ નાનકડો ઉપાય, ખરાબ નજર અને ગરીબી થશે દૂર

સૂર્યાસ્ત પછી રોટલી પર તેલ લગાવી જે વ્યક્તિને નજર લાગી હોય તેની ઉપરથી 7,11કે 21 વાર ઉતારી લેવું તેમજ આ રોટલીને કાળા કુતરાને ખવડાવી દેવી આ ઉપાયથી નજર સાથે ધન સંબંધી બાધાઓ દુર થશે

જો કોઈ બાળકને નજર લાગી હોય તે લાલ મરચી અને મીઠાને એક સાથે લઈ કોઈ કાગળમાં રાખી તેનું પડીકું બનાવી પડીકાંને નજર લાગેલી વ્યક્તિ ઉપરથી 7,11 કે 21 વાર ઉતારી ચાર રસ્તે મુકી આવવું પાછું વાળી જોવું નહી

એક રોટલી પર ગોળ રાખી નજર લાગેલ વ્યક્તિ પરથી 7,11 કે 21 વાર ઉતારી આ રોટલી કુતરાને ખવડાવવી આ ઉપાય થી ખરાબ નજર ઉતરી જશે

જે વ્યક્તિને બહુજ ભારે નજર લાગી હોય તેના માથે હનુમાનજીના ચરણનું સિંદુર લગાવવું અને હનુમાનજી ના મંદિરમાં જઈ નજર ઉતરાવવી

જો કોઈ વ્યક્તિ ને બહુજ ખરાબ નજર લાગી હોય તે તેના પરથી અેક લીંબુ સાત વાર ઉતારી લેવું પછી ચાર રસ્તે જઈ ચાર ટુકડા કરી ચાર રસ્તે મુકી દેવુ

બુરી નજર ધન ની બાધા કે ટોકથી બચવા હાથાજોડી અસલ સિદ્દ કરેલી રાખવી અસલ ચોઘડિયા પ્રમાણે હાથા જોડી અમારી પાસે છે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111318891
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now