For you only ❤️❤️
તારી યાદો મારા શબ્દો
તારી લાગણી મારો પ્રેમ
તારો પ્રેમ મારો અહેસાસ
તારો શ્વાસ મારો ધબકાર
તારો ધબકાર મારુ જીવન
તારું દિલ મારી હકૂમત
તારું મુશ્કાન મારી ખુશી
તારી હકૂમત મારી જિંદગી
તારી શરતો મારુ માનવું
તારું અસ્તિત્વ મારુ અસ્તિત્વ
એ જ તારો- મારો પ્રેમ
❤️❤️તું અને હું