Gujarati Quote in Religious by Naresh D Chaudhary

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં,
બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં;
બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો,
બૂરો નારિ એકાંત, બુરો આલસી ભરોસો;
જગ બૂરો મિત્રસે કપટ જો, બૂરો અધમ ક્રમ સાધનો;
સત’કાગ’, સ્વમી ! સંસારમેં, બૂરો બલીસે બાધનો. ૧

બૂરો ઘાત-વિશ્વાસ, બૂરો નાદાન બઢ્યો સો,
બૂરો વેદ બિનુ વિપ્ર, બૂરો શ્રુતિ શૂદ્ર પડ્યો સો;
બૂરો સભા અપમાન, બૂરો મહિપાલ કૃપણમન,
બૂરો મહંત ચિત ક્ષુદ્ર, બૂરો રોગિષ્ટ મહદ તન;
મદ બૂરો યોગિ નારિ-મિલન, ભય રંજ બૂરો ભગતમેં;
સત ‘કાગ’,સ્વામી ! સબસે બૂરો, માનભંગ નર જગતમેં. ૨

બૂરો પાન પય ખ્યાલ, બૂર અબલા પ્રધાનપદ,
બૂરો શત્રુગૃહગમન, બૂરો યૌવન રુ રાજમદ;
બૂરો પ્રાતમેં સયન, બૂરો સેવકસે હસવો,
બૂરો અકલ જલ સ્નાન, બૂરો કુગ્રામહિ વસવો;
સહિ બૂરો મલેચ્છ તન સો સદા, બૂરો છિદ્ર પર ખોલનો;
સત ’કાગ’ સ્વામી ! સંસારમેં બૂરો અતિ મુખ બોલનો. ૩

બૂરો વૃથા વિવાદ, બૂરો તન ક્રોધ તપનિકો,
બૂરો નાશ લગિ ધીર, ચિત લોલજ પનિકો;
બૂરો ક્ષત્રિ અતિ શાંત, બૂરો બિન કંઠ સુ ગાયન,
બૂરો અજાનિત પંથ, બૂરો બિનું રૂપ દીર્ઘ તન;
બહુ બૂરો સમય અતિ હૈ બૂરો, બૂરો કાર્ય બિનુ ગર્વ હૈ,
સત ‘કાગ’ સ્વામી ! સંસારમેં, બૂરો ભજન બિનુ સર્વ હૈ. ૪

Gujarati Religious by Naresh D Chaudhary : 111318800
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now