કંઈક એવુ જાય છે કે, જેને હું રોકી નથી શકતી
કંઈક એવુ થાય કે, એને કહી નહી શકતી
કંઈક એવુ મન થાય કે, માણી નહી શકતી
કંઈક એવુ છે કે, તેમને હું સમજવી નહી શકતી
કહેવું ઘણું પણ બોલી નહી શકતી
રહેવું સાથે પણ રહી નહી શકતી
પ્રેમ ની કેવી આ રીતે કે હું કે તમે નિભાવી નહી શકતા......