મને તો તે ઋતુ ગમે...
જેમાં તું મારી સાથે હોય,
ચાલતા ચાલતા હાથમાં હાથ હોય,
આંખોમાં હરખના આંસુ હોય,
વાત ભલે કાંઈ ન હોય,
પણ પ્રેમ અપાર હોય,
તારા પ્રેમનો ધોધમાર વરસાદ હોય,
તો બીજી તરફ તારા પ્રેમની જ હુંફ હોય,
ચંદ્રમા સોળ કળાએ ખીલીને full moon હોય,
અને તે જ moon માં તું મારી સન્મુખ હોય...