Which Woman Is Lucky For Man? The Palmistry Reveals This From Woman Finger
આવા લક્ષણોવાળી સ્ત્રી પુરૂષ માટે હોય છે સૌભાગ્યશાળી, બને છે પરફેક્ટ પાર્ટનર
લગ્ન માટે યુવતી જોવા જનાર યુવકો મોટાભાગે પોતાના માટે જીવનસાથીની શોધ કરતી વખતે રંગ-રૂપ અને હાઇટમાં ગુંચવાઇને રહી જાય છે. જીવનસાથીની શોધ કરી રહ્યા છો, તો તેમની આંગળીઓ પર પણ એક નજર જરૂર કરવી જોઇએ. કારણ કે, આ આંગણીઓ જીવન સંગિનીની સાથે તમારા ભવિષ્ય વિશે જણાવી શકે છે. સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે જાણો આંગણીઓમાં કેવી રીતે છુપાયેલું છે તમારી ખુશહાલીનું રહસ્ય...
સુંવાળી સીધી ગાંઠ રહિત આંગળીઓનો અર્થ એ છે કે આવી યુવતીઓ વૈવાહિક જીવન। માટે સર્વોત્તમ છે
જે યુવતીઓને આંગળીઓને આગળનો ભાગ પાતળે અને વેઢા એક સમાન હોય તો ક્ વૈવાહિક સુખ શાંતિ માચે શ્રેષ્ઠ મનાય છે
જે યુવતીઓની આંગળીઓ નાની હોય છે કે વધારે ખર્ચાળ હોય છે તેમનું ભવિષ્ય મુશ્કેલી ભરેલ હોય છે
બન્ને હાથની આંગળીઓ જોડીને તેમની વચ્ચે ખાલી જગ્યા જોવા મળે તે આવી યુવતી મધ્યમ સુખ આપનાર હોય છે
યુવતિઓની આંગળીઓ ત્રણ વેઢા હોય તે ભાગ્યશાળી છે આવી યુવતી પોતાના જીવનમાં દરેક પ્રકારના સુખ પામે છે
જે યુવતીઓની આંગળીઓમાં ચાર વેઢા હોય આંગળો નાની માસ રહિત બેંક તેવી સ્ત્રી પતિ માચે ભાગ્યશાળી હોતી નથી
જે યુવતીની હથેળીની પાછળ વાળ હોય
છે તેણે અને તેના પતિને વૈવાહિક જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે
જે યુવતીની આંગળીઓ ગોળ અને લાંબી હોય
છે તેઓ પોતાના પતિ માટે ખુબજ સૌભાગ્યશાળી મનાય છે