"કેતાતા કે કેવાય ગયું જે દિલમાં હતું"
રાતના સપનાંને દિવસોમાં ખુલા મૂકવા છે,
આજે દિલની વાત કેવા નીકળો છું,
મનની વાત તો મન જ જાણે,
તે જાણે દિલ કેમ જાણી ગયું,
કેવું હતું જે હોશિયારીથી તે બસ આમજ લપસી ગયું,
તું મને બોવ ગમે છે યાર મારી પ્રિયે બનીસ,
બસ આટલું જ કીધું અને,
તે કેતાતા કે જે દિલ માં હતું તે કેવાય ગયું.
શું આટલી તાકાત હોય છે આવા શબ્દોમા કે,
પ્રેમનો દરિયો, છાટાથી ભીંજાઈ જાઈ....