*સહિયારી*
સમજવું અઘરૂ છે
પણ દર્દ તો મારૂ છે,
કોઈ કેમ સમજે તે
ચિંતા કોઈને કેમ રહે,
નશો મે કર્યો તારો
પરિણામની વારી મારીછે,
વિચારૂને ત્યાં જ હારૂ
જીતની આશા ભારી છે,
હારવું નથી તારવું છે
તોડવું નથી જોડવું છે,
યારી તારી પ્યારી છે
ચાલ દોસ્ત ભૂલ મારીછે,
માફી તો તારી છે
આપી દે માફી
લડાઈ *સહિયારી*છે...!
જયશ્રી પટેલ
૨/૧/૨૦૨૦