For you only ❤️❤️
ડિસેંબર એટલે ....
- બે વર્ષનો સંધ્યા કાળ
- બે વર્ષને જોડતો મહિનો
- જુના વર્ષને પ્રગતિ તરફ આગળ લઈ જનાર મહિનો
- જુના અને નવા વર્ષનું મિલન
- નવા વર્ષમાં નવા વિચારનો કર્મના સંકલ્પનો મહિનો
- જીવનમાં નવો બદલાવ લાવવાનો મહિનો
- જુનુ બધુ ભૂલીને નવી શરૂઆતનો મહિનો
🌹🌹HAPPY NEW YEAR 🌹🌹
❤️❤️ તું અને હું