Gujarati Quote in Blog by some pain

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર મિત્ર
વિદાય લઈ રહેલા ૨૦૧૯ ના આખરી દિવસો અને અંતિમ ક્ષણો સામેથી પસાર થઇ રહયા છે.અને નવુ વર્ષ ૨૦૨૦ આંઞણે ટકોરા દઇ રહયુ છે
આપશ્રીએ આપેલા સાથ,સહકાર અને સ્નેહને હ્રદયથી સાદર સ્વીકારી આપ સૌનો આભાર માનુ છુ.અને આવનારા નવા વર્ષમા પણ આપની સાથે જ પુરુષાથઁની કેડીએ ચાલી સફળતાના શિખર સર કરવા ઈચ્છુ છુ.
બસ આજે કહેવુ છે એટલુ જ કે,વિદાય લેતા આ વષઁમા નડેલી મુસ્કેલ ક્ષણો અને કડવી યાદોને વિસારે પાડીએ.
આવો સૌ સાથે મળી સંકલ્પ કરીએ🙏🙏સૌના જીવનમા સ્નેહ ભરીએ.🙏🙏🙏🙏
કાઈ ભૂલ થઈ હોયતો માફ કરજો
💐💐💐નવા વષઁના એડવાન્સ સૌને સાલમુબારક💐💐💐

*🙏Good Night frends🙏*

Gujarati Blog by some pain : 111316391
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now