મજાક મસ્તી બહુ કરી લીધી... હવે ગંભીરતાથી કહું તો ૨૦૧૯નું આ વરસ મારા માટે ખૂબ સુંદર રહ્યું!
જીવનમાં જે જે માંગ્યું હતું એનાથી અધિક જ મેળવ્યું છે, મને કોઈનાથી કોઈ ફરિયાદ કે દુઃખ નથી!
આવનારા નવા વરસમાં પણ મારા વ્હાલા કાનુડા પાસે એજ પ્રાર્થના કે, હંમેશા મારી સાથે રહે... બસ, બીજું કંઈ જ નહિ!
આ વરસના નિયતીના છેલ્લા જય શ્રી કૃષ્ણ 🙏