Gujarati Quote in Shayri by Naresh D Chaudhary

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પડછાયા કદી ગભરાતા નથી,
બસ અંધારા માં એ દેખાતા નથી.
છેતરવા ગયો મારી જાત ને કદી,
પણ છેતરાયેલાં ફરી છેતરાતા નથી.
કાદવ મહી કમળ ખીલવી જાણે છે,
ફક્ત અદ્રશ્ય રહી ઇશ્વર પૂજાતા નથી.
કોણ કહેછે એમને નથી આવવું,
અમે જ હવે એમને બોલાવતા નથી....
😔😔

✍ ✍ ✍

Gujarati Shayri by Naresh D Chaudhary : 111316093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now