For you only ❤️❤️
કોણે કહ્યું કે રક્તમાં ફક્ત રક્તકણ અને શ્વેતકણ જ હોય છે તેમાં કોઈકની અદ્રશ્ય અવિરત યાદો પણ ભળેલી હોય છે માત્ર હ્દય જ ધબકે છે એવું પણ નથી તેમાં દરેક ધબકારે તમારો પ્રેમ પણ ધબકતો હોય છેજરુરી હોય છે માત્ર અહેસાસને મહેસૂસ કરવાનો
❤️❤️તું અને હું