શુભ સવાર..🙏
ઉગ્યો નભ માં અંતિમ સૂર્ય
સાંજે આથમતા પૂર્ણ વર્ષ
સ્મૃતિ બની રહેશે ૨૦૧૯..!
માંગ્યુ મળ્યુ ને માણ્યું
તોય ન ખૂટે એ જાણ્યું
આશ એજ વિતે નવીન
બની આ વર્ષ “સંધ્યા “
દૂર આભે રચાશે ક્ષિતિજે
સાલની અંતિમ સાંજ ને,
યાદો બધી વિસરાશે જે
સમયની સાથે બની ભૂતકાળ
નવા વરસના ..૨૦૨૦
વર્તમાન ભવિષ્યને વિટળાશે..!
જયશ્રી પટેલ
૩૧/૧૨/૧૯