રેપ..... રેપ..... રેપ.....રેપ....
હવે તો શરમ કરો નરાધમો ...પાંચ વર્ષ ની બેબી પર રેપ હજુ તો એને સરખું હસવાની પણ સમજ નહીં ત્યાં જ રડતા શિખવાયું હવસખોરો એ.. આવા હવસવાળા વ્યક્તિ પર થૂંકવા નું મન થાય છે.. મેં પેહલા પણ કહીયું જ છે જે કોઈ પણ રેપ કરે એને પબ્લિક વચ્ચે ઉભો રાખીને એનો પ્રાઇવેટ પાર્ટ્સ કાપીને હાથ માં આપી દેવાનો..
જો તારા માં એટલી બધી જ હિંમત છે તો ટોળા ને સાથે લઈને કેમ કોઈ છોકરીનો રેપ કરે છે ? જો તારા માં હિંમત હોય તો એકલો મારી સામે તો આવીજો બતાવું તને મારુ સ્વરૂપ..
( ટૂંકું ને ટચ સમજવા વાળા ને એટલું જ કાફી છે )