દીકરી પારકી ક્યારે લાગે છે ?
દીકરી જ્યારે #વિદાય થાય ત્યારે પારકી નથી લાગતી પણ જ્યારે થોડા મહિના #પછી પિયર આવી ને મો સાફ કરી ને નેપકીન ની જગ્યા એ પોતાનો નાનો #રૂમાલ વાપરે છે ત્યારે લાગે છે,
રસોડા માં #અજાણ્યા ની જેમ તરત કોઈ વસ્તુ #અડવાની બંધ કરી દે ત્યારે લાગે છે
બધા ને #પીરસી ને જમાડતી જે પહેલાં એ આજે #ડાઇનિંગ ટેબલ પર કોઈ પણ #ડબો ખોલી ને જોતી નથી ત્યારે લાગે છે,
#ભાઈ સાથે રૂમ બાબતે કાયમ ઝગડો કરતી જ્યારે #રાત્રે સુવા માટે ક્યાં #સુવ તો કોઈ ને નઈ #નડું ત્યારે લાગે છે,
#સાસરે જતી વખતે બધા પૂછે છે પછી કયારે આવીશ તો કહે છે મારા #સાસુ અને #એમની ( પતિ ) ની અનુકૂળતા #પૂછવી પડે ત્યારે લાગે છે.
જેમને #દીકરી ,બહેન હોય એ #પ્રેમ થી રાખજો કેમકે એક વાર જાય છે પછી કયારેય એજ #રૂપે પાછી આવતી નથી👌