તું એટલે...
શિયાળા ની ઠંડી માં,
મને મળતી હુંફ...
સવાર ની પેહલી ચા માં,
મારી થોડી એક્સ્ટ્રા ખાંડ...
ફેસ પર વાર હવે રોજ કરવા માં,
આવતી મારી બિંદી...
એકલા ચાલતાં ચાલતાં મારા હાથ માં,
મેહસૂસ થતો તારો હાથ...
થોડી ખરાબ આદત માં,
ફેરફાર કરવાનું એક માત્ર કારણ...
સાંજ ના સમય માં પૂજા ઘર માં,
દીવા માંથી આવતો પ્રકાશ...
રાતે નીંદર માં પણ મારા ટેડી માં,
દેખાતું પ્રતિબિંબ...
આવતી બધાની નજર માં,
આંખો માં છલકાતી ખુશી...
મારી લાઇફ ની ભેળ માં,
લીંબુ, જે મારી લાઇફ ને,
સ્વાદિષ્ટ બનાવે છે...
હીમાશ્રી...
"રાધું"
#my_words ...