Gujarati Quote in Motivational by Ronik

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઉંમર થી માન જરૂર મળે છે*
*પણ આદર તો વ્યવહાર થી જ મળે*
*એક વાત જિંદગી માંથી શીખવા ની છે*
*શ્રદ્ધા એક્સપાયર થાય તો*
*અંધશ્રદ્ધા બને છે*
*અને વિશ્વાસ અપગ્રેડ થાય તો*
*આત્મવિશ્વાસ બને છે*
*સફળતા કરતા સંતોષ ઉત્તમ છે*
*કારણ કે*
*સફળતા બીજા નક્કી કરે છે*
*જ્યારે સંતોષ એ આપણો*
*આત્મા નક્કી કરે છે*
Good morning
Jay shree krishna🙏🏻💐

Gujarati Motivational by Ronik : 111315449
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now