માટી તણું સગપણ રાખવું,વાતમાં થોડું *ગળપણ* રાખવું!
ઉંમર થાય તો ભલે થાય,મનથી આઘું *ઘડપણ* રાખવું!
જીવવાની આવશે તો મજા,મનમાં એકાદ *વળગણ* રાખવું!
કરો ટીકા બીજાની તો ભલે,સામે ચોક્કસ *દર્પણ* રાખવું!
લો મદદ કોઈની જિંદગીમાં કદી,એનું સદાય *ઋણ* પણ રાખવું!
મળે *સિદ્ધિ* તે નિયતિનો ખેલ,ગુમાન કદી ના *સહેજ* પણ રાખવું!
HAPPY LAST SUNDAY OF 2019 .... 🏃🏻♂️💖🎉