Gujarati Quote in Quotes by Hiral Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🎉🎊💐🎻🌹🎉

"૧૯" આવીને બેઠું મારી પાસ 💑
કોઈ ભૂલ હોય તો કરજો માફ 🙏🏻
આવે છે "૨૦" થોડા દિનમાં 📆
રાખજો દિલને ચોખ્ખું ને સાફ 💓

યાદગાર પળો મૂકી જાઉં છું 🧚🏼‍♀
યાદોમાં હું સમાઈ જાઉં છું 📥
ક્યારેક પલટાવજો કેલેન્ડર 📅
એક પાનું મૂકી જાઉં છું 🗒

મજા આવી તમારી સાથે 😃
ખાસ કરીને મિત્રો સાથે 👭
પાછા ગોઠવજો મળવાનું ✊🏽
૨૦૨૦ ને કહી જાઉં છું 👐🏼

૧૨ મહિનાઓ ક્યાં વીતી ગયા 😳
કેટલાના દિલ જીતી ગયા ❤
હસતું મુખડું ને મોજમસ્તી 😃
તમારા થી અમે શીખી ગયા !😘.............🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🙏
🎊🎻🌟🥁🌹🙏🌹🙏🌹

Gujarati Quotes by Hiral Shah : 111315294
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now