Gujarati Quote in Song by Kundan Langalia

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંસુ. વમળમાં
સ્મિતના કમળ ખીલાવે
એવું છે તારૂ. જાદુ
મૌન. રહીને
શબ્દનો સાગર. ઘૂધવે
એવું છે. તારું. જ. ઇશારે
મન મુખરિત. કરાવે
એવું છે તારૂ જાદુ
સ્પર્શ કરીને
રોમે ર ઝંકાર કરાવે
એવું છે તારુ જાદુ
અવશ પણે ખેંચીને
પ્રીતના બંધનમાં
મુકિતનો અનુભવ કરાવે
એવું છે તારૂ. જાદુ
મનના નીડે
ખુશીનો. ટહૂકૉ મૂકીને
મીઠો. કલશોર. જગાવે
એવું છે તારૂ જાદુ!

Gujarati Song by Kundan Langalia : 111315103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now