પત્ની - સામેની બારીમાં જે પોપટ-મેના બેઠા છે,તે રોજ અહીં આવે છે. સાથે-સાથે બેસે છે અને પ્રેમાલાપ કરે છે... અને એક તમે છો કે દિવસભર લડતાં રહો છો...😏😏😏
.
...
.
પતિ - સરખું ધ્યાન થી જો...જે પોપટ પ્રેમાલાપ કરે છે ઈતો એકને એક જ છે પણ મૅના રોજ બદલાય જાય છે...😂😂😂