Gujarati Quote in Shayri by Niket ,

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા હું હકદાર છું..હા હું હકદાર છું..
ભલે હોય નફરત કે પ્રેમ
ભલે હોય નિંદા કે વખાણ
ભલે હોય ઈર્ષ્યા કે લાગણી
ભલે હોય અપમાન કે માન
તમે માનો કે ના માનો હું હકદાર છુ...નયન થી નયન સુધી...

Gujarati Shayri by Niket , : 111315088
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now