ગગનવાસી. સ્વીકારી. લે નજીવી માંગણી મારી
ઘણું સામ્રાજય છે તારૂ ન દેતો. વાત ઠુકરાવી
લઇને આયખું આખું દઇ દે. બાળપણ. પાછું
આ મહોરાની. દુનિયામાં મને જીવવું નથી. ગમતું
આપ નિર્દોષતાનું ગર દઇ દે. બાળપણ. પાછુ
અમારા ને તમારાનો નથી કાંઇ ભેદ સમજાતો
બધાનો હું બધાંને. ગણું. મારા દઇ દે બાળપણ. પાછું
સપના તો ઉડી ગ્યા ને બની ગઇ આખડીં કોરી
મને વિસ્મયતાનું કાજળ આંજી દે દઇ દે બાળપણ. પાછું!