*॥ ॐ नमो भगवते वासुदेवाय..जय श्री ક્રિષ્ણા..*
*🌹પારકાં ને ક્યાં શોધવા અહીં*
*પોતાના ખોવાઈ ગયા*
*રેતી જેવા હતા સપના મારા*
*મોજાં થી ધોવાઈ ગયાં*
*વિતેલી વાતોને યાદ કરી તો*
*આંસુ છલકાઇ ગયા*
*સંબંધો ઘણા મળ્યા મને પણ*
*અમુક દિલમાં સચવાઇ ગયાં*
*યાદોની તિજોરી ખોલી જ્યારે*
*આ હોંઠ મલકાઇ ગયા*
*અમુક મિત્રો જ એવા મળ્યા*
*જે દિલ પર છવાઈ ગયા..!!⚘💕*
*good night..jai shree krishna.*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏