For you only ❤️❤️
તમને માનથી બોલાવવા
તમને સન્માનથી જોવા
તમને હૃદયથી સમજવા
તમને અજાણતાંથી જોવા
તમને પૂછ્યા વિના જ યાદ કરવા
તમને હમેશાં નજર સમક્ષ જોવા
તમને પ્રેમ તરીકે સ્વીકારવા
તમને ક્યારેય ના ભુલવા ...
એ જ મારો સાચા પ્રેમનો અહેસાસ છે
❤️❤️ તું અને હું