🌈 શોધ 🎶
શું શોધ શોધ કરે છે ???
એમ શોધ્યું ના મળે, તેને તો
માણવું પડે....હા...🌟સુખ🌟
ની વાત કરું છું....
એમ બ્હાર બ્હાર ભમવા થી કંઈ
નથી મળવા નું....સુખ નું વાવેતર
તો કરવુ પડે તારા દિલ માં...
પ્રગટાવ તારા આતમ ના
દીવડા ને.....જો તેનો ઉજાસ
કેવુ પ્રકાશિત કરે છે "સુખને"...