My New Poem...!!!
હું રાધા કે મીરાં બની શકું એમ તો નથી
પણ તને ચાહું છું એમાં કોઈ બેમત નથી
દિલ પણ જાલિમ જીદ લઈને લવરિયા
કરે સવાર સાંજ માલા જંપે બસ તારા જ
નામની પાગલ બની એમાં બેમત તો નથી જ
પણ સાઁવરિયા સિપાહી દેશ લાજ ખાતર
તારી વિરહની વેદના સહી લેવા સહમત છે
દિલ
કુરબાની તું જ આપે જરૂરી તો નથી।