Gujarati Quote in Jokes by KgBites

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલ રાત્રે કનુ પાસે સંતાક્લોઝ આવ્યો અને બોલ્યો : "માંગ માંગ બેટા...
તને જે જોઈએ એ માંગ."

કનુ કહે : "મારી બૈરી બહુ કજિયખોર છે...
બીજી કોઈ સારી બૈરી આપો ને..."

પછી શું સંતાક્લોઝ એ કનુને ફટકાર્યો જે ફટકાર્યો છે.

કનુએ પૂછ્યું : " આવો કેમ ફટકાર્યો મને...?

ત્યારે ખબર પડી...
*એની બૈરી જ સંતાક્લોઝ બનીને આવી હતી.*

*December Special*
🥳

😭🥵😂🤣

Gujarati Jokes by KgBites : 111312889
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now