નાતાલના દિવસે વૃદ્ધાશ્રમમાંથી આવેલો વૃદ્ધોમાં જીવણકાકા સાંટા ને જોઈ અદેખાઈ કરવા લાગ્યા અને આમતેમ નજર કરતો વૃદ્ધાશ્રમનો મેનેજર ( જય )ની પાસે જઈને કહે છે કે , સાંભળને જય ... જય મુંઝવણમાં હતો કે કઈ મીણબત્તી ખરીદું ? કાકાને કાન ધરે છે ... . આ લાલ કપડાં ને લાંબી દાઢીનો મેળ પડી જાય ખરા ? જો ને .... કેટલાંય છોકરાઓ એની પાસેથી ચોકલેટ્સ લઈને ભેટે છે ... કાકા બોલ્યા
જય એકીટશે જોઈ રહ્યો સામે રહેલું ઈશું ખ્રિસ્તીના બાળપણના પૂતળાને .......
Spark
- યશ સોમૈયા ✍
આવાઝ