Gujarati Quote in Poem by કલમ ના સથવારે

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#atalbiharibajpeyee #formarprimeminister

દેશ નું લલાટ એટલે અટલ
'જય વિજ્ઞાન' એટલે અટલ

કવિતા માં શબ્દ એટલે અટલ
'ભારત રત્ન' ખ્વાબ એટલે અટલ

રાજનીતિ ના નેતા એટલે અટલ
પ્રખર વાણીના વક્તા એટલે અટલ

પોખરણ માં પરીક્ષણ એટલે અટલ
ધર્મ નિરપેક્ષ નિરીક્ષણ એટલે એટલ

દેશભક્તિ ની શાન એટલે અટલ
માતૃભૂમિ નું ગાન એટલે અટલ

Gujarati Poem by કલમ ના સથવારે : 111312718
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now