Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાત કરીને તારી સાથે હંમેશા એક પીંછું મળે છે
આ પ્રેમનો પુરાવો તો નથી ને?
કદાચ કૃષ્ણ પણ ઇચ્છતો હોય એમ,
ધીરજ ધરવાનું ફળ જાણે ધીમે ધીમે આપતો હોય જેમ,
વીતી ગયા વર્ષો અને હજુ થોડા વર્ષો બાકી છે,
તારા દિલ સુધી પહોંચવા હજુ પ્રેમનું પ્રમાણ આપવું બાકી છે,
નિઃસ્વાર્થ ચાહવાનું પરિણામ ભલે થોડું કઠિન લાગે,
ક્યારેક વિરહની વેદના હૃદયમાં આવીને પણ વાગે,
પરંતુ છે ઈશ્વર ઉપર મને ભરોસો ભારો ભાર,
એમ થોડું મળે પીંછું કોઈને દરેકવાર ?


#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111312568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now