સૌથી પહેલાં તમને બધાને નાતાલના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ મને આજ ના દિવસે સાંતા ક્લોઝ કઈ માંગવુ કહે તો હું સૌથી પહેલાં આ દુનિયામાં જેટલી બહેનો દિકરીઓ છે તેને સલામત રાખે કોઈ પણ બહેન દિકરીઓ ક્યારે પણ આત્મહત્યા ના કરે કોઈ દિકરીઓ પોતાના માં બાપ થી કયારે દુર ના થાય હું ભગવાનને ખાલી એટલું જ કહેવાં માંગુ છું મારે કાઇ પણ જોતુ નથી મારા ભાગનુ જે છે તે બધી બહેનો દિકરીઓ આપી દો હમેશા બહેનો દિકરીઓ સલામત રહે એવી મારી પ્રાથના છે ભગવાન પાસે