ભલે ગમે એટલી ફેરનેસ ક્રીમની ધૂમ જાહેરાત આવ્યા કરે, કોઈ વાર કોઈ યાદ કરીએ તો કઈ જાહેરાત યાદ આવે?
મને તો બે જ યાદ આવે,
૧) એક સવાલ સવાલ સબ કરે...
રૂપ તેરા કૈસે નીખરા?
ઇમામી નેચરલ ફેર ફરનેસ ક્રીમ સે.
હલ્દી ધૂપ તાપ સે બચાયે...દૂધ, ખીરા, નારિયેલ પાની, જડી બુટ્ટી યા રંગ નિખારે.
ઔર કુછ હિ હફતો મેં રંગ તેરા નિખર નિખર જાયે..
(આ જાહેરાતમાં જેટલી વસ્તુઓનું નામ લીધું એ બધીને ભેગી કરીને, ખંડણીમાં ખાંડીને મેં પેસ્ટ બનાવી હતી...અને એક સખીને એ દિવસના ચાર વાર લગાડી એને વિશ્વાસ અપાવ્યો હતો કે એનો રંગ બે શેડ લાઈટ થઈ ગયો! ત્યારે જ બધાએ સમજી લેવાની જરૂર હતી, હું મોટી થઈને લોકોને સુંદર બનાવવાના વ્યવસાયમાં જ ઝંપલાવવાની હતી..! 😁)
નંબર (૨) બીજી પોસ્ટમાં લખીશ...👍
#niyatikapadia