શુન્ય થી જ જીવન ની શરૂઆત થાયછે સમય વીતે એમ સંખ્યા ની રજૂઆત થાયછે થોડી ભીની થોડી સુકી જીદંગી નો એહસાસ થાય છે વણ માગેલી ચીજો નો વરસાદ થાય છે વખત વીતે એમ યૌવન નુ આગમંન થાય છે કોઈ પરાયું રાજ કરે દિલ ઉપર એવી દિલ ની ફરિયાદ થાય છે ઘેલછા પ્રેમ ની વધે હદ બહાર ને ચારેકોર નામ બદનામ થાય છે આ બધો આવેશ લાગે ને સમજણ થી પ્રેમ ની શરૂઆત થાય છે મળી જાય કદાચ સાચો હમસફર તો અનંત જીદંગી સુધી યાદ રહી જાયછે અને જો ભટકાઈ ગયા મુગૅજળ પાછળ તો જીદંગી માં સહરા ના રણં ની સફંર થઈ જાય છે... મીનુ