*😄આજ ફ્રી છો ને!!😄*
👉🏻જાનું...તારું નામ હાથ ઉપર લખાવું કે કાંડા ઉપર. .. .!!
*છોકરી : એવી આડી અવળી જગ્યાએ શું લખાવોછો સાચો પ્રેમ હોયતો મિલકત નાં દસ્તાવેજ માં લખાવો..*
😜😅
👉🏻લેખક તેની પત્ની ને : પ્રિયે, તને મારી કઈ બુક સૌથી પ્રિય છે?
*પત્ની: ચેક બુક.*
😂😂
👉🏻એક સન્યાસી ને મેં સહજ પૂછ્યું
બાબા કેમ છો ?
*સન્યાસી : બેટા અમે સન્યાસી માણસ અમારો રામ રાખે એમ રહીયે.*
સન્યાસી એ મને પણ વિવેક ખાતર પૂછ્યું
બેટા તું કેમ છે ?
*બાબા અમે સંસારી માણસ અમારી સીતા રાખે એમ રહીયે.*
🤣😂
👉🏻પત્ની : હું તમારી માટે મસ્ત શટઁ લાવી છું.
પતિ : અરે વાહ બહુ સરસ છે. કેટલા નું આવ્યું..??
*પત્ની : 7500 રૂપિયાની સાડી સાથે આ ફી માં મળ્યું છે. શટઁ મને બહુ ગમી ગયું એટલે મારે પરાણે સાડી ખરીદવી પડી બોલો....*
🙄🙈😝
👉🏻ગ્રાહક :મને મચ્છર મારવાની દવા આપો
દુકાનદાર તેને દવા આપે છે
ગ્રાહક : અા દવા ને કઇ રીતે ઉપયોગ મા લેવી
*દુકાનદાર: પહેલા એક મચ્છર પકડો પછી એને ગલીપચી કરો....*
*ગલીપચી કરવાથી મચ્છર હસશે ત્યારે એના મોઢા મા અા દવા રેડી દેવાની...*
😝😆
👉🏻 ટીચર.. આ પક્ષી ના પગ જોઈને તેનું નામ લખો.
પપ્પુ : મને નથી ખબર..
ટીચર : તું ફેઇલ.. તારું નામ શું છે?
*પપ્પુ : મારા પગ જોઈને લખી લ્યો.....*
😜😜😜😂😂
👉🏻એક ભાઈ મને ફોન કરયો કહે કે મારો મેલ નથી જતો..
*મેં કહ્યું... નાહીલ્યો તો મેલ નીકળી જશે...*
*એ ભાઈ મને હજુ ગોતે છે.*
😜😜😜😂😂😂
👉🏻સારું છે ગેસનો બાટલો લોખંડનો હોય છે,
*બાકી અમુક લોકો એને પણ ટુથપેસ્ટની જેમ*
*દબાવીને ગેસ કાઢતા હોત !!*
😂😃😜😀🙃😀🙃🤣🤣🤣
👉🏻કરીયાણાવાળો: શુ જોઈએ બહેન?
સ્ત્રી: લાલ મરચા ....
કરીયાણા વાળો: *(દુકાનમાં બૂમ પાળીને)* લીલા મરચા આપ...
સ્ત્રી: પણ મને તો લાલ મરચા જોઈએ..
કરીયાણાવાળો: *( ફરીથી બૂમ પાળીને)* લીલા મરચા આપ...
સ્ત્રી: (ચીસ પાડીને) પણ મને તો લાલ મરચા જ જોઈએ...
કરીયાણાવાળો: *મારી મા માથે બરફ રાખ.... લીલા મારી બૈરીનું નામ છે.... એ લાલ મરચા જોખવા જ ગઈ છે...*
😜😜😜😜😜😂
👉🏻ગગો : હું કંઈ પણ કામ શુરૂ કરું એમાં મારી પત્ની આડી જ આવે છે.
*ભગો : ટ્રક ચલાવ, કદાચ તારું નસીબ કામ કરી જાય.*
😂 😅 😀 😋 😉