*ડાળી પરથી તૂટેલું ફૂલ કદાચ પાછું*
*ન લગાડી શકાય,,*
*પણ જો ડાળી મજબૂત હોય તો*
*ફરીથી નવું ફૂલ ઉગાવી*
*શકાય...*
*સાહેબ,,,*
*એવી જ રીતે જિંદગી માં વીતી*
*ગયેલો સમય પાછો*
*નથી આવતો...*
*સાહેબ,,,*
*પણ વિશ્વાસ અને ઉમ્મીદ થી*
*આવનારો સમય ખૂબ*
*જ*
*સુંદર બનાવી શકાય છે*