Gujarati Quote in Thought by ARUN AMBER GONDHALI

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાહેબ, જે મિત્રો સેવા નિવૃત્ત (રિટાયર) હશે તેઓની પાસે ચોક્ક્સ યાદી હશે કે કેટલાં પૈસા છે, ક્યાં છે, કેવી રીતે વાપરવાં, ક્યાં દાન દેવું, પુત્ર, પુત્રી, પૌત્રો ને કેટલાં આપવાં, ક્યારે આપવાં, વગેરે વગેરે. પરંતુ મિત્રો આજની આ લાઈફ ની સફળતાં પાછળ ઘણાં મિત્રોના અને સગાઓનાં હાથ હશે. એની યાદી ચોક્કસ બનાવી, એમને મળવાની કે ફોન ઉપર વાત કરીને એમના કોઈ નાના ઉપકાર માટે આભાર વ્યક્ત કરશો, thanks કહેશો તો એ ગળગળો થઈ જશે, તમે યાદ કર્યાં એટલે એનું શેર લોહી વધી જશે. અજમાવી જુઓ.. પાછલા દિવસો તમને પ્રફુલ્લિત કરશે.
....અરૂણ ગોંધલી

Gujarati Thought by ARUN AMBER GONDHALI : 111311883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now