Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આજનો પ્રેમ* ૨૩-૧૨-૨૦૧૯

આજના યુગમાં પૈસાએ પોતાનું
મહત્ત્વ સ્થાપવા માં પ્રેમની પવિત્રતા છીનવી લીધી છે.
કોણે કહ્યું કે પ્રેમ ના રસ્તા સરળ હોય છે???
રૂપિયા થી બચે એવા સાત્વિક પ્રેમ નથી હોતા.
"રૂપિયા" ની તાકાત જ અલગ છે , એ "પ્રેમ" ને પણ વેચી દે છે.... આજે સાચો પ્રેમ છે જ ક્યાં???
રૂપિયા અને ભેટ સોગાદ આપી ને ક્ષણિક શારીરિક ભૂખને
પુરી કરવાનું રૂપાળું નામ એ જ પ્રેમ.
પ્રેમ ને પામવા જીતવું એ પસંદ નથી,
અને રૂપિયા થી જીતાવા માટે પ્રેમ હારી જવું મંજૂર છે.
દિલમાં ખોટ અને મુખેથી પ્રેમ કરે છે,
ઘણાં લોકો દુનિયામાં આજ વ્યાપાર કરે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Gujarati Blog by Bhavna Bhatt : 111311450
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now